દેશમાં રૂ ની આવડ બુધવારે શટીને ૩૫ થી ૩૩ વજાર માંસડી એટલે કે ૭.૫૦ થી ૮ લાખ મળર જ કપાસની આવક યતી. અમેરિક-ીન વચે ફરી સંબયો, ભગકે તે ધારાએ નયુયો રૂ વાયદો, ૯પ સેનટથી ઘટીને ૮૩ સેન્ટની સપાટીએ આવી જતાં અર્તી રૂના ભાવ છેલ્લા એક મહિનામાં ખાંડીએ રૂ.૨૦૦૦ ટી જતાં હવે જાન્સોને કપાસ ખરીદવો પોસાય તેમ નથી. ેશભરમાં માર્ચ એન્ડગ, હોળીની રજા અને રૂના ભાવ એકાએક ઘટી જતાં ઊબી થવેલી નાણાભીડથી, હાલ વેપારો સાવ ઠખ થઈ મૂક્યા સાત કપાસ લેવો નથી. બુધવારે, રૂ.૨૦ થી ર૫ ઘટયા હતા.
પાસમાં મણે ૧૦ થી ૧૫નો ઘટાડો
છેલ્લા સાત દિવસથી કપાસના ભાવ દરરોજ સવાર પોન મી રહ્યા હોઈ, ખેડલોમાં મંદીનો ગભરાટ કેલાયો છે અને પૈસાની જરૂરતવાળા ખેડૂતો હી વેચી રહયા છે. ગુજરાતમાં કપાસની કડીના અગ્રણી સહું કે કરમાં યાલ ૧૫ થી ર૦ જનો ચાલુ છે જે આગામી ત્રશ શરી ચાર દિવસમાં બંધ થઇ જશે. સતા ભાવ ધડાધડ પટવા લાગ્યા પિેરિટિ વી મર્કટાર્યમાં ઘટીને ૫૦ થી ૬૦ રહી છે અને સજાર મળની અને દેકાવરની કવોલીટીના કપાસની આવક પૂરી થઈ ચૂક હોઈ જનો મહારાષટ્રનો કપાસ પરીદવામાં રસ નથી.
કરમાં મહારાષ્ટ્રના કપાસની આવક બુધવારે થટીને ૩૦ થી ૪૦, ગ્રીન યતી અને ભાવ રૂ.૧૧૦૦ શરી ૧૨૪૦ બોલાતા વતા. જયારે, કાઠિયાવાડના ક્યાસની આવક ૦ થી ૮૦ ગાડીની હતી અને સેના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૨૬૦, બોલાતા હતા. કડીમાં બુધવારે, કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ થટધા સૌરષ્નામાર્કટાડોમાં બુધવારે આવક થટીને ર૪ વજાર મણની હતા.
સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ આજે રૂ.૧૦ ઘટયા સતા અને નબળા અને મમમ, કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૫ બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫, ઉપરના ઉતારાનાળા કપાસના રૂ.૧૨૬૦ થી ૧૨૬૯૫ બોલાતા સતા. એવરેજ સુપર કવોલીટીના રૂટ૧૨૩૫ થી ૧૨૪૦ મિડિયમ, કવોલીટીના રૂ.૧૧૮૦ થી ૧૨૦૦ અને એક્દમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૯૦ થી ૧૧૭૫ ભાવ બોલાયા સતા. સૌરાષ્ટ્રના અગ્રણી, બ્રોકરે જણાવયું હતુ કે ગામડ બેઠા ખેડૂતોમાં મનો ગભરાટ વધી રહ્યો છે. શક્તિશાળી ખેડૂતો યાલ ભાવ જ. બોલતા નથી. જીનોને રૂ.૧૨૫૦થી, ઉપર ગામથી કપાસ ખરીદવો, પોસાય તેમ નથી આથી ગામડે બેઠા ૦ ના ભાવે થઈ રહયા છે.