હરખજીના મુવાડા પર બે તૃત્યાંશ ક્ષત્રિય મતદારો હારજીત માટે નિર્ણાયક બનશે

હરખજીના મુવાડા બેઠક ભાજપનો ગહ ગણા છે. આ બેઠક પર ભાજપે ત્રણ ટર્મથી ચૂંટાઇને આવત અમરસિંહ પુંજસિંહ શૌહાલને આ વખતે ટીકીટ આપી નથી. જોકે, તૈમના પુત્રવધુ કાંતાબેન મહોબતસિંહ ચૌહાલ્રને ભાજપે મ દાનમાં ઉતાયાં છે. ઉલ્લેખનીય છકે, તાજેતરમા જ મહોબતસિંસનું હદયરોગના હુમલાના કાળો નિધન થયુ હતું. અહિ ટિકીટ કાળવજ્રીમાં પણ ભાજપમાં પરિવારવાદ જોવા મળ્યો છે.

 બે તૃત્યાંશ ક્ષત્રિય મતદારો હારજીત માટે નિર્ણાયક બનશે

પદેશ ભાજપ પમુખે અપનાવેલી પોલીસીના કારણે અમરસિંહને ટિકીટ આપવામાં આવી નથી. જ્વારે કોંગરેસે આ વખતે ચૌહાલર થિનાબેનને ટિકીટ આપી છે.આ બેઠકપર બે દૃત્યાંશ થત્રિય મતદારો હારજીત માટે ની ભૂમિકા ભજવશે. ભાજપને અત્યારની રિથતી ્રમાલે ઉપરોક્ત બેઠક પર બંને પાર્ટી વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાશે. 

શતિ સમીકરલની દ્રષ્ટિએ જોઇએ તો આ બેઠક પર ૨૫૪૫૮ મતદારો છે. જે પૈક પાટીદાર સમાજના ૨૭૦૦ જેટલા મતો છે. જ્યારે મત્રિય ઠાકોર સમાજના ૧૭૯૦૦ જેટલા મતો છે. અ મતો નિર્શાયક સાબિત થશે. આ ઉપરાંત રબારી સમાજના ૧૧૯૨, પજપતિ સમાજના ૨૬૩, રાવળ સમાજના ૪૦૦, દેવીપુજક સમાજના ૩૭૯, તથા અનુસુથિત જાતિના ૧૧૨૭ જેટલા મતો છે. જ્યારે અન્ય શાતિના ૧૩૦૦ જેટલા મતો પણ મહત્તનો ભાગ ભજવશે. ઉલ્લેખનીય છેકે, આ બેઠક છેલ્લા ત્રણ ટર્મથી ભાજપના ખેમામાં હોવાના કારણે કૉગેસ માટે કપરા ચઠાણ જોવા મળી રહ્યા છે. 

જોકે, કૉચેસને એન્ડી ઇકમ્બન્સીનો લાભ પણ મળી શકે છે. હાલીસાની બહુચર્ચિત બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે હાલીસાની બેઠક પથમથી જ કૉગેસ માટે વિવાદાસ્પદ બની સહી છે. 

આહિ કોચેસે સિટીંગ ઉમેદવાર રમીલાબેન પટેલાચૌધરી)તે કાપીને બાબરા ગામના ચૌધરી સુરેશભાઇ નાથુભાઇને ટિકીટ આપી છે. જ્યારે ભાજપે નાથુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર અપક્ષ ઉ મેદવાર આ વખતે બંને પાર્ટીના ઉમેદવાર માટે માથાનો દુખાવો સાબિત થશે. અપકના ઉમેદવાર પ્રતાપસિંહ બાદરસિંહ ઝાલા મુન કોંગચી છે. ટિકીટ નહી મળતા તેઓએ અપકમાં ઝંપલાવ્યુ છે. ગત ટર્મમાં કોગેસે આ બેઠક ૨૨૦૦ મતથી જીતી હતી.

બેઠક પર એકમાત્ર અપક્ષ ઉમેદવાર થત્રિય છે. જેના કારણે તેઓને જ્ઞાતિ સમીકરણ પ્રમાબરે લાભ થાય તેવી શકયતાઓ જોવાઈ, સહી છે. તેઓને અદર ગામના આગેવાનો ટેકો આપી ચુક્યા છે. ફુલ મતદારો ર ૯૭૦૦ છે.જે પકી શાતરિય સમાજના 1 ૯ હજર તથા પટેલ ચૌધરીના ૪૫૦૦ મતો છે. આ ઉપરાંત રબારી સમાજના ૮૨૭ મતો પબ્ર મહત્વનો ભાગ ભજવશે.

આ ઉપરાંત પ્રજાપતિ સમજના ૪૦૯ મતો છે. પાટીદારના ૨૨૫૧ મતો છે. જ્યારે લધુમતી સમાજ તથા અનુ.જાતિ સમાજ મળીને કુલ ૪૫૦૦૦ જેટલા મતો છે. જે પણ હારજીત માટે નિર્ણાયક ભુમિકા ભજવશે. કૉંગેસને આ વખતે પોતાની પાર્ટીના નારાજ કાર્યકર્તાઓનો સામનો કરવો પડશે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ અને અપથ વચ્ચે ત્રિપાખિયો જંગ ખેલાશે તે નકકી છે.

 ઉલ્લેખનીય છે કે આ બેઠક પર કોંગેસ પૈસા લઈને ટિકીટ વેંચી હોવાના આક્ષેપ થયા છે. બહિયલની બેઠક પર લઘુમતી મતદારો નિર્ણાયક સાબિત થશે બાલિયલની બેઠક ગત ટર્મમાં કોંગેસના કબજામાં હતી. આ બેઠક પરથી કોંગેસના વિકરમજી સોલંકી ચૂંટાઇ આવ્યા હતા. તેઓને ૨૫૦૦ મતની સરસાઈ મળી હતી. આ વખતે કોગેશે તેમના પુત્રવધુ સુનિતાબેનને ટિકીટ આપી છે. 

જ્યારે ભાજપે પટેલ જયશ્રીબેન રાકેશકુમારને ટિકીટ આપી ચંટલી જંગમાં ઉતાર્યા છે. આ બેઠક પણર કોંગેસ હસક સહી છે. જે કોંગ્રેસનો ગહ ગજ્રાય છે. જિલ્લાની ૨૮ બેઠકો પૈકી એકમાત્ર બહિથલની બેઠક પર લધુમતી સમાજના મતો નિર્ણાયક સાબિત થશે.

લઘુમતી સમાજના મતો એટલા નિર્લયાક છેક,તાલુકાની બેઠકમાં ખુદ ભાજપે અતિથી લઘુમતી સમાજના ઉમેદવારને ટિકીટ આપી છે.આ બેઠક પર લઘુમતી સમાજના ૪૯૦૦ જેટલા મતો છે. જે કોગેસની વોટબેંક ગબ્રાય છે. જોકે, પાટીદારના પલ્ર ૨૮૦૦ જેટલા મતો છે. જયાર શત્રિય ઠાકોર સમાજના કુલ ૧૨૦૦૦ જેટલા મતો છે. જેનો લાભ કોંશેસને મળે તેવી શક્યતા જોવાઇ રહી છે.

જોકે, કગેસને આ વિસ્તારનો વિકાસનો મુદો નકે તેવી શક્યતા જોવાઇ રહી છે. ગત ટમમાં કોંગેસના ઉમેદવાર હોવા છતા રોડ સહિતના પ્રશ્ને અહિ જનતામાં રોષ છે. ભાજપે જયશ્રીબેન પટેલને ટિકીટ આપી કોંગેસનો ગહ ગણાતી આ બેઠક પર વિજય પતાકા લહેરાવવાનો પ્રાસ ક્યો છે. જયશ્રીબેન આ પંથકના મતદારોમાં જાણિતો ચહેરો છે. બેઠકમાં કુલ ₹૩૫૦૦ જેટલા મતદારો છે. જે પૈકી શવળ, દેવીપુજક, અનુજાતિ તથા અન્ય જાતિના મળી કુલ સાડા ચાર હજાર જેટલા મતો છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ પલ્ર મહત્વનો ભાગ ભજવશે.

Post a Comment (0)
Previous Post Next Post