માનુનીઓ ની માણીગર કલ્પના

સર્જન અને વિસર્જન બંનેના કારક તરીકે ઓળખવી પડે. કારણકે કદાચ આદમનું સર્જન ઇવ વગર પર્છતા ન પામી શક્ત.તેથી સૌ સર્જક છે. એમ કહી શકાય. માનવ તરીકે જ્યારથી એકબીજામાં સમજબ્ર,બૌિકતાનો વિકાસ થયો ત્યારથી તેના અધિપતિ તરીકેના આસને પહોંચવા પુરુષ કરતો રહ્યો.આવુ આધિપત્ય જર એટલે દાગીના,જમીન એટલે સત્તા અને ત્રીજું પુરુષ પ્રષાનતાની સાથે તેમલે જોરુ પર પણ પોતાનો અધિકાર જમાવવા માટે પ્રત કધી.આવુ આધિકારિક હદ એ મોટેભાગે સ્રીઓ માટે રમખાણ બની રહ્યું.

અહી નોંધવું પડે કે જર અને જમીન માટે અથવા એમ કહીએ કે ધન અને સત્તા માટે કોઇે ક્યારેક વ્યવહારુ બને,સમાધાન કરી લે તેમ બન્યાનો ઇતિહાસ સાકી છે.પરંતુ કોઇના અધિકારમાંથી કોઇ જોડું ખેચી લે એટલે પત્યું ! મહેલો ખડેર મન બનતાં વાર નથી લાગી! તે વિસર્જન!

માનુની એટલે કે એમ કહી શકાય કે જેને વધુ સન્માન મળે છે તે.આમ તો પુરુષ અને સૌની શાપ્ધામાં કે તેના પાયામાં જઈએ તો તે પ્રતિ અને પુરુ, સૌદર્ય અને શક્તિ તરીકે આપલે તેને ઓળખીએ છીએ શક્તિ એ સૌદર્ય પર રાજ જરૂર કરે છે પરંતુ તોપબ્રતે એક મથા કેમાનથી જ એમ પબ કેવું જોઇએ. પ્રધાનતા પ્ત્યક રીત ભલેપુરુષની હોય પરંત્‌ પરો સત્તાભાવ સીનો: કણેતેથો ઓનેમાનુની એટલે કેમાન ધરાવતી,માન મેળવનારી, સન્માનનીય તરીકે ઓળખી શકીએ.

પ્રાચીન પરંપરા સ્વયવરોની રચનાઓની,ગધર્વલગ્નની હતી. આ બધું પુરાની ક્યાઓ અને વેદ, ઉપનિષદના કયાપ્રસંગોમાં મળે છે. ત્યાં પણ સીને પોતાનો માણીગર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. પરંતુ તેના માપદેડો સમય અનુસાર બદલાયા કર્યા. માપદલે કે પસંદગીની પદતિમાં પણ કાળક્રમે બદલાવ આવ્યો છે. પછીના કાળમાં એક તબકકે તેમાં ઓટ આવી અને પસંદગી સમિતિના સત્તાના સુત્રો એ જેના વાલીપબ્રા હેઠળ જે સી હોય તેમની પાસે આવી ગયાં.પરંત ત્યાર પછી છેલ્લાં થોડાક દશકાઓ પછી ફરી બદલાવ આવ્યો છે.

આજે હવ લગભગ લગભગ બધી જ પસંદગીમાં તેને મુક્તતા મળી રહી છે.સીતા, દ્રોપદી કે અન્ય કોઇ મહારાલ્રીઓ એ પોતાના પતિની સ્વયવરથી પસંદ કરી છે એટલે કે એ સમયગાળો જેને આપલે સતથુગ,ક્રપર કેત્ેતા તરીકે ઓળખીએ છીએ,એ સમય એ બાહુબલીઓનો સમથ હતો એટલે કે જે લોકો સૌથી વધારે શક્તિમાન છે તો સજીવ સબ, નિયમ છે કે જે ટકી રહેવાં સામર્થ ધરાવે છે તે જ જીવી શકે છે.

તેમ જે લોકો શક્તિશાળી છે તેઓ જ લાંબો સમય પૃથ્વી પર ટકી રહેવાં માટે સમર્થ છે.એટલે બધાં જ લોકો લગભગ લગભગ વિશેષ કરીને એવાં લોકોને સીઓ પસંદ કરતી હતી.જેમાં તે માટે સ્વયંવરો થતાં સ્વયંવર એટલે સ્વયં પોતે વર બનીને આવે છે પરંતુ વરમાળા તેને જ મળે છે કે જે એનાં નકી કરેલા ધારાધોરશોમાં પાર ઉતરે છે.આવા ધારાધોરણો સાર્વજનિક રીતે પોતાનાં માલ્રીગરને પસંદ કરતી હતી.

જીવન એ સમાધાન,શાતા છે.સ્વખો અને વાસ્તવિકતા વચ્ચે તફાવત છે. કોઇ કલ્પનોમાં ઊભી થયેલી આકૃતિઓ ધરતી ઉપર હોતી નથી. સંજોગો અને પરિસ્થિતિ જોતાં આપણને એક ધ્રાસકો પડે છે. એક આધાત લાગે છે કે આ કાઠીયાવાડની કહેવત ''કાગડો અને દહીથું “ની લના થાય છે પણ આ બાં સંબંધો થબીવાર નિયતિથી જોડાઇ ગયેલા હોય કારણ કે મોટેભાગે ક્યાંક તેમાં આકર્ષળ કામ કરતું હોય છે અથવા કશોર અવસ્થાની બાલીશતા તેના વિચારના દરવાજાઓ બંધ કરીને બેઠી હોય છે.

માટે કેટલાંક નિર્ણયો ખોટાં લેવાઇ જતાં હોય છે. પણ જ્યારે આસ્વસ્થ થયેલાં નિર્ણયો લેવાના છે ત્યારે સ્રી આજે એવા પુરુષની પસંદગી પર મોટે ભાગે ફૂલો વરસાવે છે કે જેમની પાસે પોતાનાથી વધુ પ્રકારનું બળ,બુદ્ધિ અને નનું સામર્થ?થ છે.

ઘણીવાર સામાન્ય સંજોગોમાં શક્તિવાન પુરૃષ સ્વરૂપમાં ન પણ હોય એવું બને તો પણ માનુનીઓ તેમને પાંપબ્રોના પલકારામાં છુપાવે છે.સની અપેક્ષાઓમાં એના નુરને સાચવી શકવાની અપેકા હંમેશા ધરબાયેલી રહેતી હોય છે. અહીં માત્ર નૂર એટલે તેનું સૌંદર્યના અર્થમાં નહીં પરંતુ સૌદર્યની સાથે તેનો શોખ જોડાયેલો છે.એટલે કે પોતાની વિશેષ રસ ગુસિઓનેજ પુરસરોત કરી શક એવો પુકૂપ તનો મન મહેલોમાં હેલો વશે (બૌદ્ધિક તાકાત અને વાક્ચાતુર્ય એ પ્રતિભાની કલગીઓ છે. તેથી જેની પાસે બુદ્ધિ છે, બુદિવાન લોકો જેને તમે સમાજના ટોચ ઉપર આરૂઢ થયેલાં એક ટકો વ્યક્તિઓમાં ગણી શકો એ બધાં આવે છે.

એવી જ વાત આવે છે વાક્ચાતુર્યની ! જોકે તેની સાથે ગળાના બધા જ રૂપોને કે સ્વરૂપોને આપલે ગાંઠે બાંધી શકીએ.એટલે કે કોઇપલ્ર ક્લાકાર એ પણ સ્ત્રીઓની પસંદગીમાં પહેલો આવતો હોય છે. છેલ્લી અને પહેલી શરત ભરપેટ પરેમરત રહેવાની અને રાખવાની હોય છે.બસ, તેમાં બધું આવી ગયું એક લાઇફ ટોનિક જ ગલો! આર્થિક શક્તિ અને તેના સંસાધનો મોટેભાગે તમામ બાબતોના કારક, તરીકે ભ્મિકા ભજવતાં હોય છે.

તેથી એમ કેવાય કે બધી જ પસંદગીમાં પહેલી પસંદગી એ આર્થિક તાકાત પણ હોય છે.બાકીનું કેટલું ઓછુવતું હોય તો ચાલે અને તેની પુરતા એ આર્થિક શક્તિ કરી શકે છે એવી સમજદારી આજની માનુનીઓમાં બહુ ચોકક્સ છે. તેથી મોટેભાગે ઔઓનો માણીગર રૂપવાન, ફળવાન, ધનવાન, બુદિવાન, સત્તાવાન, કલાવાન ,શક્તિવાન, સામર્થ?થવાન અને પ્રિથવાન હોય છે, તેમ કહીએ તો તે યોગ્ય જ છે.

આ બધી જ વાત આખરે જ્યારે જયાં છે તે સ્થિતિ પ્રમાળે હોય છે પરંતુ બધી જ પસંદગી બધી જ બાબતો સ્થળ, સમય અને સંજોગો નેની પાસ લાચાર હોય છે એટલે જ્યાં જેવો બદલાવ આવે એટલે પસંદગીમાં પલ્ર ફેરફારો થવાને પૂરતો અવકાશ રહેતો હોય છે.સમય જ સૌને બોલાવે છે.

Post a Comment (0)
Previous Post Next Post