131 ના તમામ મતદારોને નમ્ર વિનંતી

131 ના તમામ મતદારોને નમ્ર વિનંતી

ભાજપે એક, એક મતના એક એક હજાર રૂપિયા એમના આગેવાનો ને મોકલી આપ્યા છે. તમને   સો રૂપિયા આપવા આવશે અને નવસો ખીસ્સા માં રાખવાના છે એટલે જો આપવા આવે તો એમ પૂછજો કે હજાર રૂપિયા મોકલાવ્યા છે નવસો ક્યાં છે પૂરા હજાર એક મતના ગણી ને લય લેજો . જેટલા વોટ એટલા હજાર લેજો, હા, હસતા મોઢે કહેજો ,પણ વોટ ઝાડું ને દેજો.

કેમકે

એ રૂપિયા આપણને લૂંટીને ભેગા કરેલા છે , સત્તાવીસ વરસથી લૂટેલા રૂપિયા આજે ડરના લીધે વધારે આપવા તૈયાર થયા છે પણ એ એમના બાપાના નથી આપણી નરેગા યોજના ના લૂટેલા છે એટલે દબાવી ને કાઢી લો પણ મત આપવા ની ભૂલ ન કરતા.

આ વખતે પરિવર્તન લાવવા માટે દુઃખ વેઠી ને પણ ઝાડું નો બટન ઝાડું નું નિશાન ઓળખીને દબાવજો એવી નમ્ર વિનંતી સાથે આશા રાખું છું.

આપણાં બાળકો ના ભવિષ્ય માટે આપણા સૌના આરોગ્ય અને સરકાર તરફથી મળતી સુવિધાઓ માટે આ વખતે આપણે સમજી વિચારીને મતદાન કરીશું અને કરાવીશું.

દરેક ભાઈઓ ને નમ્ર વિનંતી છે કે તમે શિક્ષિત છો એટલે તમે સેવા ના કામે લાગી જાઓ અને મત કેવી રીતે આપશો એ સમજ આપવાનું ચાલુ કરી દો . આપણી ફરજ પરિવર્તન માટે પરિણામ બદલવાની છે. 

Post a Comment (0)
Previous Post Next Post