બાબુ કાકા નું રહસ્ય

અપક્ષ ઉમેદવાર બાબુ ભાઈ ડામોર જેવો આદીવાસી સમાજ ને બે ભાગ માં વેચવાનું  કામ કરે છે. એટલે સમાજ નાં લોકો ને મારી બે હાથ જોડી વિનંતી છે કે બાબુ ભાઈ ની વાતોમાં આવું નઇ.

જેવો આજ કાલ પ્રચાર પ્રસાર માં આમ આદમી પાર્ટી નું નામ લઈ ને ચરી ખાવા નીકળે છે. જેવો મીટીંગ માં હું આમ આદમી પાર્ટી માં જઈશ જીતીશ તો આવું નિવેદન આપી ને સમાજ ને ગુંગ્ગરા કરે છે. આમ આદમી પાર્ટીએ એમને સસ્પેન્ટ કર્યા છે. એટલે એમની વાતોમાં આવું નઇ.

મળતી માહિતી મુજબ બીજેપી નાં કુબેર ભાઈ ડિંડોર નાં કાકા મોતી ભાઈ ડિંડોર પાસે થી પૈસા લઈ ને આપ અને કૉંગ્રેસ નાં વોટ તોડવા માટે ઉભા રાખવામાં આવ્યા છે એવી માહિતી મળેલ છે. એટલે ફરી છોકરા ઓ ની જિંદગી નાં બગાડવી હોઇ તો જોઈ વિચારીને મતદાન કરવા આપ સર્વે નાગરિકો ને વિનતી છે.

LIC માંથી રાજીનામુ આપ્યું સુકામ એ પણ તમને જણાવું .

બાબુ ભાઈ એ જીવતાં માણસ ને મરેલો બતાવીને ક્લેમ્પ પાસ કરાવ્યો હતો.એ બધી ખબર પડતાં Lic માંથી સસ્પેન્ટ થવાના કારણો એમને જાતે નિવૃતિ લીધી.

એમને ખરે ખર આપડા સમાજ એટલે કે આદિવાસી ઓ ને છાવણી કરીને પોતે ટિકિટ લેવા માટે કેટલો સપોર્ટ મળે છે એનાં માટેજ છાવણી નો સહારો લીધો છાવણી કેમ હટાવી કોઈ એ એનો જવાબ માંગ્યો ખરો. અને છાવણી માં આવતા તમામ પાર્ટી નાં માણસો પોતાનું કરવાં હાલ ગમ પછાડા કરે છે. કોઈને કંઈ પડી નથી બધાંને પોત પોતાની પડી છે.

બાબુ કાકા નો બધાનો એમ કરીને ઉપયોગ કરવામાં માહિર છે. પેલાં કૉંગ્રેસ પછી આમ આદમી પાર્ટી. ત્યાં થાકી ગયા એટલે અપક્ષ મારે કેવાનો મતલબ એટલોજ છે કે જે માણસ પાર્ટી ઓ નથી થયો એ ક્યારે સમાજ માટે લડી નાં સકે.

એમને સમાજ માટે કરેલું એક કામ બતાવો

સમાજ ના કોઈ આગેવાન એમની મિટિંગ હોઈ અને સપોર્ટ કરતાં હોઈ એવો એક ફોટો મને બતાવો ટૂંકી ટચ વાત છે. કોઈ એ એમની વાતો માં આવ્યાં સિવાય આપડે સમજી ને મતદાન કરવાનું છે.

અમુક લોકોને પૈસા આપી ને જાતે સમાજ ના લીડર છે એવું પ્રૂફ કરાવાં માંગે છે એમને એવું પણ કેહવામાં આવે છે કે આપડે આગળ જઈ ને બીજેપી માં જતાં રેહસુ અને સારા હોદા ઓ મળશે. એટલે હવે સમાંજ લોકોએ વીચાર વાનું છે. ફરી એજ કરવું છે કે પરીવર્તન લાવું છે.

બાબુ ભાઈ જાણે એકલાજ આદિવાસી હોઈ બાકી કોઈ કડાણા માં છે જ નઇ એવું મને લાગી રહ્યું છે. એક જ ચાલે બાબુ ચાલે એમ કહેવા વાળા સમાજ નાં લોકો ને મારે પૂછવું છે તમે કોણ છો એ પેલાં પ્રૂફ કરો પછી સમાજ ના નામે વોટ માગવા નીકળો.

Post a Comment (0)
Previous Post Next Post