આમ આદમી પાર્ટી એ હથિયાર હેઠા મુક્યા મિશન પૂર્ણ

આમ આદમી પાર્ટી એ હથિયાર હેઠા મુક્યા મિશન પૂર્ણ

જાણો મુખ્ય કારણો

આમ આદમી પાર્ટી

1. ફેક સર્વે કરાવી ને પટેલ ના બદલે ચારણ ને મુખ્પ્રધાન પદના દાવેદાર બનાવી પગ ઉપર કુહાડી મારી.

2. હવે ઈશુદાન, ગોપાલ, અને અલ્પેશ ની માત્ર 3 સીટ માટેજ આપ મહેનત કરે છે.  

3. પૈસાની ચૂંટણી માં ખુબ જરૂરી સાધન છે. જે હવે આપ પાસે બિલકુલ નથી. 

4. તમામ મોટા ગુજરાત અને દિલ્હીના આપ ના નેતાઓ ને સમજાઈ ગયું કે આમ આદમી પાર્ટી થી ભાજપ ને ખૂબ મોટો મતો નો ફાયદો થય રહ્યો છે. 

5. મુસ્લિમ/દલિત/કોળી ના મત થી કોંગ્રેસ જિતતી હતી તે 70 સીટ પણ આપ ના લીધે ભાજપ ને મલતી હોઈ તેવું દેખવા લાગ્યું છે. અને કોંગ્રેસ છેલ્લે દેખાણી છે.જે ત્રણ્યેના મત લઇલેશે. આમ આપ ના હાથ માં આવશે 0.

6. જાહેર થયેલ ઉમેદવારો સિવાય બાકી ના તમામ દાવેદારો પરત પોત પોતાની મૂળ પાર્ટી માં કે જેની જીત થતી હોય તેમાં ચાલ્યા ગયા છે.

7. ભાજપ/કોંગ્રેસ ના અસનતુસ્ટો ને આપ માં લેવામાં આપ સદંતર નિષ્ફળ રહી.

8. લોકો ને વિશ્વાસ ન બેસે તેવા વાહિયાત વચનો આપવાનું ભારી પડ્યું.

9. ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ઉપર આપ ની જે પકડ હતી તે ભાજપ એ પોતાની પાસે લઈ લીધી. 

10. ઈશુંદાન/ગોપાલભાઈ પાસે ફેસબુક લાઇવ સિવાય  હવે કોઈ માધ્યમ નથી રહ્યું. તેમાં પણ હવે સાવ નહિવત વ્યુ અને શેર કોમેંટ આવે છે. જે બેહદ નિરાશા જનક છે.

11. લગભગ તમામ વિધાનસભા માં દિલ્લી થી આવેલ ટિમ પરત દિલ્લી જતી રહી છે.જે બાકી છે તે નીકળવા ની તૈયારી માં છે.

12. આપ ની કોઈ સભા માટે વાહન કે અન્ય ખર્ચ માટે પેમેન્ટ કરવા વાળા હવે કોઈ ગુજરાતમાં નેતા નથી રહ્યા.

13. આપ ના તમામ વોટ્સએપ ગ્રુપ અને અન્ય ડેટા ઉપર પણ ભાજપ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે.

14. ચૂંટણી ને જાજી વાર હતી ત્યાંજ તમામ પૈસા અને તાકાત વાપરી નાખી. હવે કોઈ મોટું નામ ડોકાતું નથી.

15. જે કોઈ 2 કે 3 આપ ની સીટ આવે તે સક્ષમ આગેવાનો પણ ઊંચી કિંમતે વેંચાઈ જવાની  તૈયારી માં હોવાનું સામે આવ્યું.

16. દિલ્હી-પંજાબ માં મોદીએ ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી દીધી અને ત્યાંથી ગુજરાતમાં થતા ફન્ડિંગ ઉપર બ્રેક મારી AAP ની આર્થીક રીતે કમર તોડી નાખી.

17. આપ ના મોટા મોટા હોદ્દેદારો પાર્ટી છોડી ભાજપ માં જાવા લાગ્યા તેને રોકવામાં આપ નિષ્ફળ રહી છે.

18. દિલ્હી ના આપ ના હિન્દી ભાસી લોકો પાસે આપ ના સમર્થન વાળા વિડીયો બનાવી મુકવા સિવાય કંઈ નવું આવતું નથી.

19. સંપૂર્ણપણે આર્થિક અને માનસિક રીતે કંગાળ થઈ ગયેલ આપ પાસે મેદાન છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહતો. ફરી જો ભાજપ AAP ને ફન્ડિંગ  કરશે તો તેઓ લડત આપી શકશે.અન્યથા તેઓનું ગુજરાતમાં બાળમરણ થઈ ગયું છે.

20. ઓવર ઓલ આપ એ ભાજપ નિજ B-ટીમ સાબિત થઈ. અને આમ આદમી પાર્ટી નો ઉપયોગ ભાજપે બખૂબી કરી કોંગ્રેસ ના સુપડા સાફ કરી નાખ્યા. અને કોંગ્રેસ ની મલતી 70 સીટ ભાજપએ પોતાના કબ્જામાં કરી લઈ. ફરી સરકાર બનાવવાનું પાક્કું કરી લીધું.

ઉપર ના તમામ તારણો નિષ્પક્ષ રાજકીય નિષ્ણાત વિશ્લેષકો ના વિચારો નું તરણ છે.

Post a Comment (0)
Previous Post Next Post